Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 15
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते |
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते || 15||
rajasi pralayaṁ gatvā karma-saṅgiṣhu jāyate
tathā pralīnas tamasi mūḍha-yoniṣhu jāyate|| 15||
રજસિ પ્રલયં ગત્વા કર્મસંગિષુ જાયતે ।
તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે ॥ 15 ॥
MEANING
रजोगुण के बढ़ने पर मृत्यु को प्राप्त होकर कर्मों की आसक्ति वाले मनुष्यों में उत्पन्न होता है ; तथा तमोगुण के बढ़ने पर मरा हुआ मनुष्य कीट, पशु आदि मूढ़ योनियों में उत्पन्न होता है ।
Should a person be in the RAJAS state at the time of death, he is reborn in the places of the world where he is restless and constantly active. Similarly if a person is TAMASIC at the time of his death, he is reborn into a family of irrational behaviour, laziness and dullness.
જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ આખનારા માણસો જન્મે છે તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશુ જેવી મૂઢયોનીઓમાં જન્મે છે.