Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 14
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् |
तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते || 14||
yadā sattve pravṛiddhe tu pralayaṁ yāti deha-bhṛit
tadottama-vidāṁ lokān amalān pratipadyate|| 14||
યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્ ।
તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે ॥ 14 ॥
MEANING
जब यह गुण सत्वगुण की वृद्भि में मृत्यु को प्राप्त होता है, तब तो उत्तम कार्य करने वालों के निर्मल दिव्य स्वर्गादि लोकों को प्राप्त होता है|
If a being is SATTVIC at the time that his soul departs from his body, his soul goes to the purest regions of the universe where truth and goodness prevail. He is therefore reborn at these same, pure regions of the earth O Arjuna.
જયારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે.