Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 13

अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च |
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन || 13||

aprakāśho ’pravṛittiśh cha pramādo moha eva cha
tamasy etāni jāyante vivṛiddhe kuru-nandana|| 13||

અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ ।
તમસ્યેતાનિ જાયંતે વિવૃદ્ધે કુરુનંદન ॥ 13 ॥

MEANING

हे अर्जुन ! तमोगुण के बढ़ने पर अन्त:करण और इन्द्रियों में अप्रकाश, कर्तव्य कर्मों में अप्रवृति और प्रमाद अर्थात् व्यर्थ चेष्टा और निद्रादि, अन्त:करण की मोहिनी वृतियाँ — ये सब ही उत्पन्न होते हैं |

Dullness, inactivity, laziness, negligence, ignorance, and sheer delusion about the world are all signs that the TAMAS elements have taken control of the person’s actions, behaviour, and thinking.

હે કુરૂનંદન ! તમોગુણ વધતાં અંત:કરણ અને ઇન્દ્રિઓમાં નિસ્તેજપણું, ચેતનાનો અભાવ, કર્તવ્યકર્મોમાં પ્રવૃત ન થવું, પ્રમાદ અને નિદ્રા જેવી અંત:કરણની મોહમાં નાખનારી વૃત્તિઓ – આ સઘળાંય જન્મે છે.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627