Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 12
लोभ: प्रवृत्तिरारम्भ: कर्मणामशम: स्पृहा |
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ || 12||
lobhaḥ pravṛittir ārambhaḥ karmaṇām aśhamaḥ spṛihā
rajasy etāni jāyante vivṛiddhe bharatarṣhabha|| 12||
લોભઃ પ્રવૃત્તિરારંભઃ કર્મણામશમઃ સ્પૃહા ।
રજસ્યેતાનિ જાયંતે વિવૃદ્ધે ભરતર્ષભ ॥ 12 ॥
MEANING
हे अर्जुन ! रजोगुण के बढ़ने पर लोभ, प्रवृत्ति, स्वार्थ बुद्भि से कर्मों का सकाम भाव से आरम्भ, अशान्ति और विषय भोगों की लालसा ——ये सब उत्पन्न होते हैं |
When the RAJAS GUNA has taken over a being, then it can be seen through a person’s excessive greed, lust, unrest, activity and other similar action (therefore the person is known to be RAJAS).
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ ! રજોગુણ વધતાં લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થબુદ્ધિથી તેમજ સકામભાવે કરવાં, અશાંતિ અને વિષયની લાલસા – આ સઘળાં જન્મે છે.