Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 11
सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते |
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत || 11||
sarva-dvāreṣhu dehe ’smin prakāśha upajāyate
jñānaṁ yadā tadā vidyād vivṛiddhaṁ sattvam ity uta|| 11||
સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે ।
જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ॥ 11 ॥
MEANING
जिस समय इस देह में तथा अन्त:करण और इन्द्रियों में चेतनता और विवेक शक्त्ति उत्पन्न होती है, उस समय ऐसा जानना चाहिये कि सत्वगुण बढ़ा है|
When the light of true knowledge and wisdom sorrounds and comes forth from one’s body, it is a sign that the SATTVA state of nature has occupied the body and taken over the person’s body, evidenced by his good actions (therefore he is known as a SATTVIC person).
જે વખતે આ દેહમાં તથા અંત:કરણ અને ઇન્દ્રિઓમાં ચેતનતા અને વિવેકશક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્ત્વગુણ વધ્યો છે.