Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 01
श्रीभगवानुवाच |
परं भूय: प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् |
यज्ज्ञात्वा मुनय: सर्वे परां सिद्धिमितो गता: || 1||
śhrī-bhagavān uvācha
paraṁ bhūyaḥ pravakṣhyāmi jñānānāṁ jñānam uttamam
yaj jñātvā munayaḥ sarve parāṁ siddhim ito gatāḥ|| 1||
શ્રીભગવાનુવાચ ।
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ ।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ 1 ॥
MEANING
श्रीभगवान् बोले —-ज्ञानों में भी अति उत्तम उस परम ज्ञान को मैं फिर कहूँगा, जिसको जानकर सब मुनि जन इस संसार से मुक्त्त होकर परम सिद्भि को प्राप्त हो गये हैं |
The blessed Lord spoke: Now Arjuna, I shall expose to you the most supreme and highest of all the wisdom in this universe by which all the great sages in this universe have achieved the highest perfection.
શ્રીભગવાન બોલ્યા : સર્વ જ્ઞાનો કરતા ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સઘળા મુનીજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચુક્યા છે.