Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 08
इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च |
जन्ममृत्युजराव्याधिदु:खदोषानुदर्शनम् || 8||
indriyārtheṣhu vairāgyam anahankāra eva cha
janma-mṛityu-jarā-vyādhi-duḥkha-doṣhānudarśhanam|| 8||
ઇંદ્રિયાર્થેષુ વૈરાગ્યમનહંકાર એવ ચ ।
જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્|| 8||
MEANING
इस लोक और परलोकके सम्पूर्ण भोगोंमें आसक्तिका अभाव और अहंकारका भी अभाव, जन्म, मृत्यु, जरा और रोग आदिमें दुःख और दोषोंका बार बार विचार करना|
Indifference to the sense-objects (such as sound, touch, etc.);absence of egoism (e.g. I am superior to all); reflection on the evil in birth, death, old age, sickness and pain.
આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો; જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા-