Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 07

अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् |
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह: || 7||

amānitvam adambhitvam ahinsā kṣhāntir ārjavam
āchāryopāsanaṁ śhauchaṁ sthairyam ātma-vinigrahaḥ|| 7||

અમાનિત્વમદંભિત્વમહિંસા ક્ષાંતિરાર્જવમ્ ।
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ || 7||

MEANING

श्रेष्ठताके अभिमानका अभाव, दम्भाचरणका अभाव, किसी भी प्राणीको किसी प्रकार भी न सताना, क्षमाभाव, मन- -वाणी आदिकी सरलता, श्रद्धा-भक्तिसहित गुरुकी सेवा, बाहर भीतरकी शुद्धि, अन्तःकरणकी स्थिरता – और मन-इन्द्रियोंसहित शरीरका निग्रह|

Humility, modesty, non-injury, forgiveness, uprightness, service of the teacher, purity, steadfastness, self-control.

પોતાને શ્રેષ્ઠ માનવરૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈપણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન- વાણી આદિમાં ઋજુભાવ હોવો, શ્રદ્ધા-ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતકરણની સ્થિરતા હોવી, મન-ઇંદ્રિયો સહીત શરીરનો નિગ્રહ-

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334