Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 04

ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधै: पृथक् |
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितै: || 4 ||

ṛiṣhibhir bahudhā gītaṁ chhandobhir vividhaiḥ pṛithak
brahma-sūtra-padaiśh chaiva hetumadbhir viniśhchitaiḥ|| 4 ||

ઋષિભિર્બહુધા ગીતં છંદોભિર્વિવિધૈઃ પૃથક્ ।
બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ || 4 ||

MEANING

यह क्षेत्र और क्षेत्रज्ञका तत्त्व ऋषियोंद्वारा बहुत प्रकार से कहा गया है और विविध वेदमन्त्रों द्वारा भी विभागपूर्वक कहा गया है तथा भलीभाँति निश्चय किये हुए युक्तियुक्त ब्रह्मसूत्रके पदोंद्वारा भी कहा गया है|

This has been described by the sages in many ways, in various distinctive ways,and also in the suggestive words indicative of the Absolute, full of convincing reasoning.

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે, વિવિધ વેદમંત્રો દ્વારા પણ વિભાગપૂર્વકકહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકનાં બ્રહ્મસુત્રનાં પદો દ્વારા પણ કહેવાયું છે.

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334