Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 34

क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा |
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् || 34||

kṣhetra-kṣhetrajñayor evam antaraṁ jñāna-chakṣhuṣhā
bhūta-prakṛiti-mokṣhaṁ cha ye vidur yānti te param|| 34||

ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમંતરં જ્ઞાનચક્ષુષા ।
ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાંતિ તે પરમ્ || 34|| 

MEANING

इस प्रकार क्षेत्र और क्षेत्रज्ञ के भेद को कार्य सहित तथा प्रकृति से मुक्त्त होने को जो पुरुष ज्ञान नेत्रों द्वारा तत्व से जानते हैं, वे महात्मा जन परम ब्रह्म परमात्मा को प्राप्त होते हैं |

They who know through the eye of intuition, this distinction between the field and its knower and also perceive the liberation from the Nature of being, go to the Supreme.

આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય-સહિત પ્રકૃતિથી મુક્ત થવાને, જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે, એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઇ જાય છે.

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334