Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 31
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्यय: |
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते || 31||
anāditvān nirguṇatvāt paramātmāyam avyayaḥ
śharīra-stho ’pi kaunteya na karoti na lipyate|| 31||
અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ ।
શરીરસ્થોઽપિ કૌંતેય ન કરોતિ ન લિપ્યતે || 31||
MEANING
हे अर्जुन ! अनादि होने से और निर्गुण होने से यह अविनाशी परमात्मा शरीर में स्थित होने पर भी वास्तव में न तो कुछ करता है और न लिप्त ही होता है |
The Supreme Self without beginning, without qualities, imperishable, though dwelling in the body, O Arjuna, neither acts nor is attached to any action.
હે કૌન્તેય! અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા, શરીરમાં રહેલો હોવા છતાં પણ, ખરી રીતે ન તો કશું કરે કે ન તો લેપાય છે.