Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 03
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् |
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु || 3||
tat kṣhetraṁ yach cha yādṛik cha yad-vikāri yataśh cha yat
sa cha yo yat-prabhāvaśh cha tat samāsena me śhṛiṇu|| 3||
તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્ ।
સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ|| 3||
MEANING
वह क्षेत्र जो और जैसा है तथा जिन विकारोंवाला है, और जिस कारणसे जो हुआ है; तथा वह क्षेत्रज्ञ भी जो और जिस प्रभाववाला है – वह सब संक्षेपमें – मुझसे सुन|
What the field is, what it is like, what is its nature, what are its properties and modifications, from what causes, and also, who He (the knower of the field) is, and what His powers are; hear briefly all that from Me.
એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદૂભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે-એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ.