Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 29

प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वश: |
य: पश्यति तथात्मानमकर्तारं स पश्यति || 29||

prakṛityaiva cha karmāṇi kriyamāṇāni sarvaśhaḥ
yaḥ paśhyati tathātmānam akartāraṁ sa paśhyati|| 29||

પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ ।
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ|| 29|| 

MEANING

और जो पुरुष सम्पूर्ण कर्मों को सब प्रकार से प्रकृति के द्वारा ही किये जाते हुए देखता है आत्मा को अकर्ता देखता है, वही यथार्थ देखता है |

He is the real seer (or sage) who sees that all actions are performed by nature alone, and that the Self (Atman) is actionless.

અને જે માણસ બધાંય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારાં જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે.

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334