Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 28
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् |
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् || 28||
samaṁ paśhyan hi sarvatra samavasthitam īśhvaram
na hinasty ātmanātmānaṁ tato yāti parāṁ gatim|| 28||
સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ ।
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્ || 28||
MEANING
क्योंकि जो पुरुष सब में समभाव से स्थित परमेश्वर को समान देखता हुआ अपने द्वारा अपने को नष्ट नहीं करता, इससे वह परम गति को प्राप्त होता है |
Because he who sees the same Lord existing everywhere does not destroy the Self by the self (intellect); therefore, he goes to the highest goal (is released from the round of birth and death).
કેમકે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે.