Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 27

समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् |
विनश्यत्स्वविनश्यन्तं य: पश्यति स पश्यति || 27||

samaṁ sarveṣhu bhūteṣhu tiṣhṭhantaṁ parameśhvaram
vinaśhyatsv avinaśhyantaṁ yaḥ paśhyati sa paśhyati|| 27||

સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતં પરમેશ્વરમ્ ।
વિનશ્યત્સ્વવિનશ્યંતં યઃ પશ્યતિ સ પશ્યતિ || 27||

MEANING

जो पुरुष नष्ट होते हुए इस चराचर भूतों में परमेश्वर को नाशरहित और समभाव से स्थित देखता हैं, वही यथार्थ देखता हैं |

He who beholds the imperishable Supreme Lord, existing equally in all perishable beings, realizes the truth.

જે માણસ નષ્ટ થઇ રહેલાં સઘળાં ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતાં, તેમજ સમભાવે રહેલા જુએ છે, એ ખરું જુએ છે,

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334