Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 23
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणै: सह |
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते || 23||
ya evaṁ vetti puruṣhaṁ prakṛitiṁ cha guṇaiḥ saha
sarvathā vartamāno ’pi na sa bhūyo ’bhijāyate|| 23||
ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ ।
સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે || 23||
MEANING
इस प्रकार पुरुषों को और गुणों के सहित प्रकृति को जो मनुष्य तत्व से जानता है, वह सब प्रकार से कर्तव्य कर्म करता हुआ भी फिर नहीं जन्मता|
He who thus knows the Soul and Nature with the qualities, he is never born again regardless of the conditions he lives in.
આ રીતે પુરૂષને અને ગુણોની સાથે પ્રકૃતિને, જે માણસ તત્વથી જાણે છે, એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો.