Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 22
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वर: |
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुष: पर: || 22||
upadraṣhṭānumantā cha bhartā bhoktā maheśhvaraḥ
paramātmeti chāpy ukto dehe ’smin puruṣhaḥ paraḥ|| 22||
ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ ।
પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ || 22||
MEANING
इस देह में स्थित यह आत्मा वास्तव में परमात्मा ही है । वही साक्षी होने से उपद्रष्टा और यथार्थ सम्मति देने वाला होने से अनुमन्ता, सबका धारण-पोषण करने वाला होने से भर्ता, जीव रूप से भोक्त्ता, ब्रह्मा आदि का भी स्वामी होने से महेश्वर और शुद्ध सच्चिदानन्दधन होने से परमात्मा —-ऐसा कहा गया है |
The Supreme Soul in this body is also called the spectator, the permitter, the supporter, the enjoyer, the Great Lord and the Supreme Self (Parmatma).
આ દેહમાં રહેલો હોવા છતાં, આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે; એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમન્તા, સૌનું ધારણ-પોષણ કરનારો હોવાને લીધે ભર્તા, જીવ રૂપે ભોક્તા, બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદઘન હોવાથી પરમાત્મા-એમ કહેવાયો છે.