Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 20

कार्यकारणकर्तृत्वे हेतु: प्रकृतिरुच्यते |
पुरुष: सुखदु:खानां भोक्तृत्वे हेतुरुच्यते || 20||

kārya-kāraṇa-kartṛitve hetuḥ prakṛitir uchyate
puruṣhaḥ sukha-duḥkhānāṁ bhoktṛitve hetur uchyate|| 20||

કાર્યકારણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે ।
પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે || 20|| 

MEANING

कार्य और करण को उत्पन्न करनेमें हेतु प्रकृति कही जाती है और जीवात्मा सुख-दुःखोंके भोक्तापनमें अर्थात् भोगनेमें हेतु कहा जाता है|

Both the effect and the cause are generated from nature, and the spirit (soul) is the cause in the experience of pain and pleasure.

કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ-દુ:ખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે.

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334