Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 19

प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि |
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् || 19||

prakṛitiṁ puruṣhaṁ chaiva viddhy anādī ubhāv api
vikārānśh cha guṇānśh chaiva viddhi prakṛiti-sambhavān|| 19||

પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદિ ઉભાવપિ ।
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસંભવાન્ || 19||

MEANING

प्रकृति और पुरुष – इन दोनों को ही तू अनादि तू जान और राग-द्वेषादि विकारोंको तथा त्रिगुणात्मक सम्पूर्ण पदार्थोंको भी प्रकृतिसे ही उत्पन्न जान|

You must know that nature and spirit are both without being, and know also that all modifications and qualities are born of nature.

મૂળ પ્રકૃતિ અને પુરુષ-એ બેયને તું અનાદિ જન અને રાગ-દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદૂભવેલા જાણ.

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334