Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 18
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासत: |
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते || 18||
iti kṣhetraṁ tathā jñānaṁ jñeyaṁ choktaṁ samāsataḥ
mad-bhakta etad vijñāya mad-bhāvāyopapadyate|| 18||
ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ ।
મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે|| 18||
MEANING
इस प्रकार क्षेत्र’ तथा ज्ञान और जाननेयोग्य परमात्माका स्वरूप संक्षेपसे कहा गया। मेरा ३ भक्त इसको तत्त्वसे जानकर मेरे स्वरूपको प्राप्त होता है|
Thus the field, knowledge and the knowable have been briefly stated (by Me). My devotee, on knowing this, becomes one with Me.
આ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન તેમજ જાણવાયોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂકમાં કહ્યું; મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે.