Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 17
ज्योतिषामपि तज्ज्योतिस्तमस: परमुच्यते |
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् || 17||
jyotiṣhām api taj jyotis tamasaḥ param uchyate
jñānaṁ jñeyaṁ jñāna-gamyaṁ hṛidi sarvasya viṣhṭhitam|| 17||
જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે ।
જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ || 17||
MEANING
वह परब्रह्म ज्योतियोंका भी ज्योति एवं मायासे अत्यन्त परे कहा जाता है । वह परमात्मा बोधस्वरूप, जाननेके योग्य एवं तत्त्वज्ञानसे प्राप्त करनेयोग्य है और सबके हृदयमें विशेषरूपसे स्थित है|
He is light of all lights and is said to be beyond darkness. He is Knowledge, the Knowable (that which has to be known) and the goal of Knowledge, and He is seated in the hearts of all.
એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે; એ પરમાત્મા બોધસ્વરૂપ , જાણવાયોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષરૂપે રહેલો છે.