Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 16

अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् |
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च || 16||

avibhaktaṁ cha bhūteṣhu vibhaktam iva cha sthitam
bhūta-bhartṛi cha taj jñeyaṁ grasiṣhṇu prabhaviṣhṇu cha|| 16||

અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્ ।
ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ || 16||

MEANING

वह परमात्मा विभागरहित एक रूपसे आकाशके सदृश परिपूर्ण होनेपर भी चराचर सम्पूर्ण भूतोंमें विभक्त-सा स्थित प्रतीत होता है तथा वह जाननेयोग्य परमात्मा विष्णुरूपसे भूतोंको धारण पोषण करनेवाला और रुद्ररूपसे संहार करनेवाला तथा ब्रह्मारूपसे सबको उत्पन्न करनेवाला है|

He is undivided and yet he appears to be divided in beings. He supports, swallows up and also creates all beings.

એ પરમાત્મા, અવિભાજિત એકરૂપ રહેલા આકાશની જેમ, પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધાં ભૂતોમાં જાણે વિભાજીત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુરૂપે ભૂતોનું ધારણ-પોષણ કરનારો, રુદ્રરૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મારૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે.

CHAPTER 13 VERSES – ADHYAY 13 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930
31323334