Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 15
बहिरन्तश्च भूतानामचरं चरमेव च |
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् || 15||
bahir antaśh cha bhūtānām acharaṁ charam eva cha
sūkṣhmatvāt tad avijñeyaṁ dūra-sthaṁ chāntike cha tat|| 15||
બહિરંતશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ ।
સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાંતિકે ચ તત્ || 15||
MEANING
वह चराचर सब भूतोंके बाहर भीतर परिपूर्ण – है और चर-अचर भी वही है । और वह सूक्ष्म होनेसे अविज्ञेय’ है तथा अति समीपमें और दूरमें भी स्थित वही है|
He is outside and inside all beings; the unmoving and also the moving ; because of His subtlety (like ether), he is unknowable. He is far and near.
એ ચરાચર સર્વ ભૂતોની અંદર-બહાર પૂર્ણરૂપે વ્યાપેલો છે , તેમજ ચર-અચરરૂપે પણ એ જ છે અને એ સુક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે.