Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 14
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् |
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च || 14||
sarvendriya-guṇābhāsaṁ sarvendriya-vivarjitam
asaktaṁ sarva-bhṛich chaiva nirguṇaṁ guṇa-bhoktṛi cha|| 14||
સર્વેંદ્રિયગુણાભાસં સર્વેંદ્રિયવિવર્જિતમ્ ।
અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ || 14||
MEANING
वह सम्पूर्ण इन्द्रियोंके विषयोंको जाननेवाला है, परन्तु वास्तवमें सब इन्द्रियोंसे रहित है तथा आसक्ति रहित होनेपर भी सबका धारण-पोषण करनेवाला और निर्गुण होनेपर भी गुणोंको भोगनेवाला है|
Shining by the functions of all the senses (see previous verses for the names of the senses), yet without the senses (i.e. organs), unattached, yet supporting all. devoid of Gunas (qualities), yet He experiences them.
એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે.