Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 12
ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्रुते |
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते || 12||
jñeyaṁ yat tat pravakṣhyāmi yaj jñātvāmṛitam aśhnute
anādi mat-paraṁ brahma na sat tan nāsad uchyate|| 12||
જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે ।
અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે|| 12||
MEANING
जो जाननेयोग्य है तथा जिसको जानकर मनुष्य परमानन्दको प्राप्त होता है, उसको भलीभाँति कहूँगा। वह अनादिवाला परमब्रह्म न सत् ही कहा जाता है, न असत् ही|
I shall now state that which has to be known, knowing which one attains to immortality; the Supreme Brahman is beginningless and he is called neither ‘Sat’ (being) nor ‘Asat’ (non-being).
જે જાણવાયોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે,એને સમ્યકૂ રીતે કહું છું; પ્રકૃતિ અને જીવાત્મા- એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સતૂ કહેવાતો કે નથી અસતૂ.