Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 11
अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् |
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा || 11||
adhyātma-jñāna-nityatvaṁ tattva-jñānārtha-darśhanam
etaj jñānam iti proktam ajñānaṁ yad ato ’nyathā|| 11||
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ ।
એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા || 11||
MEANING
अध्यात्मज्ञानमें नित्यस्थिति और तत्त्वज्ञान के अर्थरूप परमात्माको ही देखना – यह सब ज्ञान’ है; और जो इससे विपरीत है, वह अज्ञान है – ऐसा – कहा है|
Constant awareness of the Self (self-knowledge),perception of the end of true knowledge – that is declared to be the true knowledge, and what is opposed to it is ignorance.
અધ્યાત્મજ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામા આવ્યુ છે, એ પરમાત્માને જ જોતા રહેવું- આ બધું જ્ઞાન છે; અને જે આ બધાથી અવળું છે, એ અજ્ઞાન કહેવાયું છે.