Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 10
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी |
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि || 10||
mayi chānanya-yogena bhaktir avyabhichāriṇī
vivikta-deśha-sevitvam aratir jana-sansadi|| 10||
મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી ।
વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ || 10||
MEANING
मुझ परमेश्वरमें अनन्य योगके द्वारा अव्यभिचारिणी भक्ति तथा एकान्त और शुद्ध देशमें रहनेका स्वभाव और विषयासक्त मनुष्योंके समुदायमें प्रेमका न होना|
Unflinching devotion to Me by the Yoga of non-separation, resort to solitary places, distaste for the society of worldly-minded people.
મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી; તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી-