Chapter 13 | Kshetra Kshetrajna Vibhag Yog | Verse 01
श्रीभगवानुवाच |
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते |
एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद: || 1||
śhrī-bhagavān uvācha
idaṁ śharīraṁ kaunteya kṣhetram ity abhidhīyate
etad yo vetti taṁ prāhuḥ kṣhetra-jña iti tad-vidaḥ|| 1||
શ્રીભગવાનુવાચ ।
ઇદં શરીરં કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે ।
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ 1 ॥
MEANING
श्रीभगवान् बोले- हे अर्जुन ! यह शरीर ‘क्षेत्र १ इस नामसे कहा जाता है और इसको जो जानता है, उसको ‘क्षेत्रज्ञ’ इस नामसे उनके तत्त्वको जाननेवाले ज्ञानीजन कहते हैं|
The Blessed Lord said: This body, O Arjuna, is called Kshetra (the field); he who knows it is called Kshetragya (the knower of the field) by the sages (those who have acquired spiritual knowledge).
શ્રીભગવાન બોલ્યા :- હે કૌંતેય! આ શરીર ” ક્ષેત્ર ” કહેવાય છે અને એને જે જાણે છે તે “ક્ષેત્રજ્ઞ” (જીવાત્મા) નામથી ઓળખાય છે; આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે.