Chapter 12 | Bhakti Yog | Verse 07

तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् |
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् || 7||

teṣhām ahaṁ samuddhartā mṛityu-saṁsāra-sāgarāt
bhavāmi na chirāt pārtha mayy āveśhita-chetasām|| 7||

તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ ।
ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્ ॥ 7 ॥

MEANING

हे अर्जुन ! उन मुझमें चित्त लगानेवाले प्रेमी भक्तोंका मैं शीघ्र ही मृत्युरूप संसार-समुद्रसे उद्धार करनेवाला होता हूँ|

These worshippers’ thoughts are set on Me; hence O Arjuna, I become their saviour from the wheel of birth and death.

મારામાં ચિત્ત પારોવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ ! હું સત્વરે મૃત્યુરૂપી સંસાર-સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું.


VIDEO

TESHAM AHAM SAMUDDHARTA – BHAKTI YOG

CHAPTER 12 VERSES – ADHYAY 12 SHLOKAS

12345
678910
1112131415
1617181920