Chapter 12 | Bhakti Yog | Verse 17
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ् क्षति |
शुभाशुभपरित्यागी भक्तिमान्य: स मे प्रिय: || 17||
yo na hṛiṣhyati na dveṣhṭi na śhochati na kāṅkṣhati
śhubhāśhubha-parityāgī bhaktimān yaḥ sa me priyaḥ|| 17||
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ ।
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ ॥ 17 ॥
MEANING
जो न कभी हर्षित होता है, न द्वेष करता है, न शोक करता है, न कामना करता है तथा जो शुभ और अशुभ सम्पूर्ण कर्मोंका त्यागी है – वह भक्तियुक्त पुरुष मुझको प्रिय है|
He who neither rejoices (obtaining the desirable objects), nor hates (the undesirable objects), nor grieves (losing his beloved objects), nor desires (his beloved objects), free from the notions of good and evil, full of devotion, he is dear to Me.
જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કશાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળાં કર્મોનો ત્યાગી છે- એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે.