Chapter 12 | Bhakti Yog | Verse 16

अनपेक्ष: शुचिर्दक्ष उदासीनो गतव्यथ: |
सर्वारम्भपरित्यागी यो मद्भक्त: स मे प्रिय: || 16||

anapekṣhaḥ śhuchir dakṣha udāsīno gata-vyathaḥ
sarvārambha-parityāgī yo mad-bhaktaḥ sa me priyaḥ|| 16||

અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ ।
સર્વારંભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ 16 ॥

MEANING

जो पुरुष आकांक्षासे रहित, बाहर भीतरसे – शुद्ध चतुर, पक्षपातसे रहित और दुःखोंसे छूटा २ हुआ है – वह सब आरम्भोंका त्यागी मेरा भक्त मुझको प्रिय है|

He who is free from desires, who is pure, expert, unconcerned, free from pain, selfless in all of his actions, he who is thus devoted to Me, is dear to Me.

જે ખેવના વિનાનો, બાહ્ય તેમ જ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે-એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે.


VIDEO

ANAPEKSHAH SHUCHIR DAKSHA – BHAKTI YOG

CHAPTER 12 VERSES – ADHYAY 12 SHLOKAS

12345
678910
1112131415
1617181920