Chapter 12 | Bhakti Yog | Verse 12

श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते |
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् || 12||

śhreyo hi jñānam abhyāsāj jñānād dhyānaṁ viśhiṣhyate
dhyānāt karma-phala-tyāgas tyāgāch chhāntir anantaram|| 12||

શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે ।
ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાંતિરનંતરમ્ ॥ 12 ॥

MEANING

मर्मको न जानकर किये हुए अभ्याससे ज्ञान श्रेष्ठ है; ज्ञानसे मुझ परमेश्वरके स्वरूपका ध्यान श्रेष्ठ है और ध्यानसे भी सब कर्मोंके फलका त्याग श्रेष्ठ है; क्योंकि त्यागसे तत्काल ही परम शान्ति होती है|

To gain spiritual knowledge is better than to practise Yoga; Meditation is better than Knowledge, abandoning the fruit of action is better than meditation because peace immediately follows the abandoning of the fruits of action.

મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોનાં ફળનો ત્યાગ ચઢિયાતો છે; કેમકે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે.


VIDEO

SHREYO HI JNANAM ABHYASAJ – BHAKTI YOG

CHAPTER 12 VERSES – ADHYAY 12 SHLOKAS

12345
678910
1112131415
1617181920