Chapter 12 | Bhakti Yog | Verse 10

अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव |
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि || 10||

abhyāse ’py asamartho ’si mat-karma-paramo bhava
mad-artham api karmāṇi kurvan siddhim avāpsyasi|| 10||

અભ્યાસેઽપ્યસમર્થોઽસિ મત્કર્મપરમો ભવ ।
મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ ॥ 10 ॥

MEANING

यदि तू उपर्युक्त अभ्यासमें भी असमर्थ है तो केवल मेरे लिये कर्म करनेके ही परायण हो जा । इस प्रकार मेरे निमित्त कर्मोंको करता हुआ भी मेरी प्राप्तिरूप सिद्धिको ही प्राप्त होगा|

If you are unable to perform the Yoga of constant practice, then be intent on doing your actions for My sake; thus, performing actions for My sake, you will attain perfection.

જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે, તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા; મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તીરૂપી સિદ્ધિને જ પામીશ.


VIDEO

ABHYASE PY ASAMARTHO SI – BHAKTI YOG

CHAPTER 12 VERSES – ADHYAY 12 SHLOKAS

12345
678910
1112131415
1617181920