Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 09

सञ्जय उवाच |
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरि: |
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् || 9||

sañjaya uvācha ।
ēvamuktvā tatō rājanmahāyōgēśvarō hariḥ ।
darśayāmāsa pārthāya paramaṃ rūpamaiśvaram ॥ 9 ॥

સંજય ઉવાચ ।
એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ ।
દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્ ॥ 9 ॥

MEANING

संजय बोले — हे राजन् ! महा योगेश्वर और सब पापों के नाश करने वाले भगवान् ने इस प्रकार कहकर उसके पश्चात् अर्जुन को परम ऐश्वर्य युक्त्त दिव्य स्वरूप दिखलाया|

Sanjaya (narrator of the Geeta), further explained to his King: Thus, when the great Lord Hari, God of Yoga  had spoken, He revealed to Partha (Arjuna) His Divine Form.

સંજય બોલ્યા : હે રાજન્! મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્યસ્વરૂપ દેખાડ્યું.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455