Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 08

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा |
दिव्यं ददामि ते चक्षु: पश्य मे योगमैश्वरम् || 8||

na tu māṃ śakyasē draṣṭumanēnaiva svachakṣuṣā ।
divyaṃ dadāmi tē chakṣuḥ paśya mē yōgamaiśvaram ॥ 8 ॥

ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા ।
દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ॥ 8 ॥

MEANING

परन्तु मुझको तू इन अपने प्राकृत नेत्रों द्वारा देखने में निःसंदेह समर्थ नहीं है ; इसी से मैं तुझे दिव्य अर्थात् अलौकिक चक्षु देता हूँ ; इससे तू मेरी ईश्वरीय योग शक्त्ति को देख |

However, Dear Arjuna, understand that one can only see My divine form through divine eye-sight. You can never see Me through your mortal eyes. Therefore I will give you divine eye-sight to behold my divine Power and glory.

પરંતુ મને તું આ પોતાનાં સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી; માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું; એનાથી તું મારી ઈશ્વરીય યોગશક્તિને જો.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455