Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 07

इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् |
मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि || 7||

ihaikasthaṃ jagatkṛtsnaṃ paśyādya sacharācharam ।
mama dēhē guḍākēśa yachchānyaddraṣṭumichChasi ॥ 7 ॥

ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્ ।
મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્દ્રષ્ટુમિચ્છસિ ॥ 7 ॥

MEANING

हे अर्जुन ! अब इस मेरे शरीर में एक जगह स्थित चराचर सहित सम्पूर्ण जगत् को देख तथा और भी जो कुछ देखना चाहते हो सो देख|

Arjuna, see before you now, the whole universe as it both moving and at rest, see whatever you desire. See it all in me because I am in everything and everything is in Me.

અને હે ગુડાકેશ! હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા, ચર અને અચર સહિત આખા જગતને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઇચ્છતો હોય એ જો.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455