Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 06
पश्यादित्यान्वसून् रुद्रानश्विनौ मरुतस्तथा |
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत || 6||
paśyādityānvasūnrudrānaśvinau marutastathā ।
bahūnyadṛṣṭapūrvāṇi paśyāścharyāṇi bhārata ॥ 6 ॥
પશ્યાદિત્યાન્વસૂન્રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા ।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ॥ 6 ॥
MEANING
हे भरतवंशी अर्जुन ! तू मुझ में आदित्यों को अर्थात् अदितिं के द्बादश पुत्रों को, आठ वसुओं को, एकादश रुद्रों को, दोनों अश्विनी कुमारों को और उन्चास मरुदगणों को देख तथा और भी बहुत से पहले न देखे हुए आश्चर्य मय रूपों को देख|
Watch My Dear Devotee, as I disclose to you my various forms. The gods of sun, fire and light; the gods of storm, and lightning and the two beautiful charioteers of Heaven. Behold O Relative of Bharata, vision and sights never before seen by the naked human eyes!
અને હે ભરતવંશી! મારામાં અદિતિના બાર પુત્રોને, આઠ વસુઓને, અગિયાર રુદ્રોને, બેય અશ્વિનીકુમારોને અને ઓગણપચાસ મરુદ્ગણોને જો તથા બીજાં પણ ઘણાંબધાં આ પહેલાં ન જોયેલાં આશ્ચર્યમય રૂપોને જો.