Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 55

मत्कर्मकृन्मत्परमो मद्भक्त: सङ्गवर्जित: |
निर्वैर: सर्वभूतेषु य: स मामेति पाण्डव || 55||

matkarmakṛnmatparamō madbhaktaḥ saṅgavarjitaḥ ।
nirvairaḥ sarvabhūtēṣu yaḥ sa māmēti pāṇḍava ॥ 55 ॥

મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સંગવર્જિતઃ ।
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાંડવ ॥ 55 ॥

MEANING

हे अर्जुन ! जो पुरुष केवल मेरे ही लिये सम्पूर्ण कर्तव्य कर्मों को करने वाला हैं, मेरे परायण है, मेरा भक्त्त हैं, आसक्तिरहित है और सम्पूर्ण भूत प्राणियों में वैर भाव से रहित है वह अनन्य भक्ति युक्त पुरुष मुझको ही प्राप्त होता हैं ।

He who truly loves Me; devotes his whole life to performing actions to please only Myself; who recognizes that I am the Supreme and final goal of life; who is free from all attachment and has love for all that I have created; that man comes to truly know who I am.

હે પાંડુપુત્ર! જે કેવળ મારે જ ખાતર સઘળાં કર્તવ્ય-કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્યભક્તિયુક્ત માણસ મને જ પામે છે.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455