Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 54

भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन |
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप || 54||

bhaktyā tvananyayā śakya ahamēvaṃvidhōrjuna ।
jñātuṃ draṣṭuṃ cha tattvēna pravēṣṭuṃ cha parantapa ॥ 54 ॥

ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન ।
જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ ॥ 54 ॥

MEANING

परन्तु हे परंतप अर्जुन ! अनन्य भक्क्ति के द्वारा इस प्रकार चतुर्भुज रूप वाला मैं प्रत्यक्ष देखने के लिये, तत्व से जानने के लिये तथा प्रवेश करने के लिये अर्थात् एकीभाव से प्राप्त होने के लिये भी शक्य हूँ |

It is only by true love and selfless devotion that one can truly come to know Me, see Me in My true form, and be an eternal part of Me.

પરંતુ હે પરન્તપ અર્જુન! અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજરૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્ત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455