Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 53
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया |
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा || 53||
nāhaṃ vēdairna tapasā na dānēna na chējyayā ।
śakya ēvaṃvidhō draṣṭuṃ dṛṣṭavānasi māṃ yathā ॥ 53 ॥
નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા ।
શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા ॥ 53 ॥
MEANING
जिस प्रकार तुमने मुझको देखा है —–इस प्रकार चतुर्भुज रूप वाला मैं न वेदों से, न तप से, न दान से और न यज्ञ से ही देखा जा सकता हूँ ।
Not even with such religious acts as ritual offerings, gifts to the unfortunate and poor, and by leading a life only of worship and devotion to Me, can one be so fortunate as to witness what you have.
અને હે અર્જુન! જેવો તેં મને જોયો છે એવો ચતુર્ભુજરૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું કે ન યજ્ઞથીયે જોઈ શકાઉં છું.