Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 52
श्रीभगवानुवाच |
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम |
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिण: || 52||
śrībhagavānuvācha ।
sudurdarśamidaṃ rūpaṃ dṛṣṭavānasi yanmama ।
dēvā apyasya rūpasya nityaṃ darśanakāṅkṣiṇaḥ ॥ 52 ॥
શ્રીભગવાનુવાચ ।
સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ ।
દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાંક્ષિણઃ ॥ 52 ॥
MEANING
श्रीभगवान् बोले ——मेरा जो चतुर्भुज रूप तुमने देखा हैं, यह सुदुर्दर्श है अर्थात् इसके दर्शन बड़े ही दुर्लभ हैं । देवता भी सदा इस रूप के दर्शन की आकांक्षा करते रहते हैं |
The Blessed lord said: Dear Arjuna, the Divine form of Myself which you have seen with so much difficulty is an experience which even the other gods and godesses in heaven long to see.
આ પ્રકારનાં અર્જુનનાં વચન સાંભળી શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! મારું જે ચતુર્ભુજરૂપ તેં જોયું છે, એ સુદુર્દર્શ છે, એટલે કે એનાં દર્શન થવાં ઘણાં દુર્લભ છે; દેવતાઓ પણ સદા આ રૂપનાં દર્શનની ખેવના રાખ્યા કરે છે.