Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 51
अर्जुन उवाच |
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन |
इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत: || 51||
arjuna uvācha ।
dṛṣṭvēdaṃ mānuṣaṃ rūpaṃ tava saumyaṃ janārdana ।
idānīmasmi saṃvṛttaḥ sachētāḥ prakṛtiṃ gataḥ ॥ 51 ॥
અર્જુન ઉવાચ ।
દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ।
ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ॥ 51 ॥
MEANING
अर्जुन बोले —–हे जनार्दन ! आपके इस अति शान्त मनुष्य रूप को देखकर अब मैं स्थिर चित्त हो गया हूँ और अपनी स्वाभाविक स्थिति को प्राप्त हो गया हूँ ।
Arjuna responded in relief: Now that I see your gentle human form Dear Krishna, I have returned back to my normal self with a peaceful mind and heart.
તે પછી અર્જુન બોલ્યા : હે જનાર્દન! આપના આ પરમશાન્ત મનુષ્યરૂપને જોઈને હવે હું સ્થિરચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચુક્યો છું.