Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 50
सञ्जय उवाच |
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रूपं दर्शयामास भूय: |
आश्वासयामास च भीतमेनं
भूत्वा पुन: सौम्यवपुर्महात्मा || 50||
sañjaya uvācha ।
ityarjunaṃ vāsudēvastathōktvā svakaṃ rūpaṃ darśayāmāsa bhūyaḥ।
āśvāsayāmāsa cha bhītamēnaṃ bhūtvā punaḥ saumyavapurmahātmā ॥ 50 ॥
સંજય ઉવાચ ।
ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ।
આશ્વાસયામાસ ચ ભીતમેનં ભૂત્વા પુનઃ સૌમ્યવપુર્મહાત્મા ॥ 50 ॥
MEANING
संजय बोले ——-वासुदेव भगवान् ने अर्जुन के प्रति इस प्रकार कहकर फिर वैसे ही अपने चतुर्भुज रूप को दिखलाया और फिर महात्मा श्रीकृष्ण ने सौम्य मूर्ति होकर इस भयभीत अर्जुन को धीरज दिया|
Sanjaya further recounted: Having said this to Arjuna, the great Lord Vasudeva (Krishna) revealed to Arjuna, His human form once more. Thus the Lord of all beings gave peace to Arjuna’s fear and comforted a terrified Arjuna.
તે પછી સંજય બોલ્યા : હે રાજન! વાસુદેવ શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજરૂપ દર્શાવ્યું અને પછી મહાત્મા શ્રીકૃષ્ણે સૌમ્યમૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને ધીરજ બંધાવી.