Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 05

श्रीभगवानुवाच |
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रश: |
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च || 5||

śrībhagavānuvācha ।
paśya mē pārtha rūpāṇi śataśōtha sahasraśaḥ ।
nānāvidhāni divyāni nānāvarṇākṛtīni cha ॥ 5 ॥

શ્રીભગવાનુવાચ ।
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ।
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ॥ 5 ॥

MEANING

श्रीभगवान् बोले —–हे पार्थ ! अब तू मेरे सैकड़ों-हजारों नाना प्रकार के और नाना वर्ण तथा नाना आकृति वाले अलौकिक रूपों को देख|

The Blessed lord said: Behold O Dear Arjuna, as I reveal to you hundreds and even thousands of My various, divine forms of several colours and shapes.

આ રીતે અર્જુને પ્રાર્થના કરવાથી શ્રીભગવાન બોલ્યા : હે પાર્થ! હવે તું મારાં સેંકડો-હજારો વિવિધ પ્રકારનાં, વિવિધરંગી તથા વિવિધ આકૃતિનાં અલૌકિક રૂપોને જો.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455