Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 48
न वेदयज्ञाध्ययनैर्न दानै-
र्न च क्रियाभिर्न तपोभिरुग्रै: |
एवंरूप: शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर || 48||
na vēdayajñādhyayanairna dānairna cha kriyābhirna tapōbhirugraiḥ।
ēvaṃrūpaḥ śakya ahaṃ nṛlōkē draṣṭuṃ tvadanyēna kurupravīra ॥ 48 ॥
ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ।
એવંરૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટું ત્વદન્યેન કુરુપ્રવીર ॥ 48 ॥
MEANING
हे अर्जुन ! मनुष्य लोक में इस प्रकार विश्व रूप वाला मैं न वेद और यज्ञों के अध्ययन से, न दान से, न क्रियाओं से और न उग्र तपों से ही तेरे अतिरिक्त दूसरे के द्वारा देखा जा सकता हूँ ।
The Blessed Lord spoke solemnly: O Arjuna, you the greatest of Kurus alone has seen My true and Supreme form. Consider yourself fortunate for neither through the Vedas, nor through sacrifices, nor studies, nor through ceremonial rites, rituals or fearful actions of worship can a mere mortal man hope to see My Supreme form.
હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વી૨! મનુષ્યલોકમાં આવો વિશ્વરૂપધારી હું, તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું કે ન આકરાં તપોથીય જોઈ શકાઉં છું.