Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 47
श्रीभगवानुवाच |
मया प्रसन्नेन तवार्जुनेदं
रूपं परं दर्शितमात्मयोगात् |
तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् || 47||
śrībhagavānuvācha ।
mayā prasannēna tavārjunēdaṃ rūpaṃ paraṃ darśitamātmayōgāt।
tējōmayaṃ viśvamanantamādyaṃ yanmē tvadanyēna na dṛṣṭapūrvam ॥ 47 ॥
શ્રીભગવાનુવાચ ।
મયા પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગાત્।
તેજોમયં વિશ્વમનંતમાદ્યં યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્ ॥ 47 ॥
MEANING
The Lotus-colured Lord Krishna said: Through My divine Power and Grace, Dearest Arjuna, I have shown you the form Supreme made of a divine glow, which is the infinite, endless and true form of mine from beginning of all existence. I have revealed to you O devotee of Mine, the luminous vision of Me which no mortal has observed before.
श्रीभगवान् बोले ——-हे अर्जुन ! अनुग्रह पूर्वक मैंने अपनी योग शक्त्ति के प्रभाव से यह मेरा परम तेजोमय, सबका आदि और सीमा रहित विराट् रूप तुझको दिखलाया है, जिसे तेरे अतिरिक्त दूसरे किसी ने पहले नहीं देखा था|
આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળી શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! તારા પર અનુગ્રહ કરીને મેં પોતાની યોગક્તિના પ્રભાવે, આ મારું ઉત્કૃષ્ટ, તેજોમય, સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું.