Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 43
पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् |
न त्वत्समोऽस्त्यभ्यधिक: कुतोऽन्यो
लोकत्रयेऽप्यप्रतिमप्रभाव || 43||
pitāsi lōkasya charācharasya tvamasya pūjyaścha gururgarīyān।
na tvatsamōstyabhyadhikaḥ kutōnyō lōkatrayēpyapratimaprabhāva ॥ 43 ॥
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્।
ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ॥ 43 ॥
MEANING
आप इस चराचर जगत् के पिता और सबसे बड़े गुरु एवं अति पूजनीय हैं, हे अनुपम प्रभाव वाले ! तीनों लोकों में आपके समान भी दूसरा कोई नहीं है फिर अधिक तो कैसे हो सकता हैं ।
Arjuna continued to praise Krishna: You are the divine father of All. The Supreme Master. You are all that is moving and unmoving. You are the single object of worship in all the universe and the Supreme Teacher. Who is like You? Whose power exceeds and goes beyond Your infinite Might?
હે વિશ્વેશ્વર! આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો; હે અતુલ પ્રભાવ ધરાવના૨! ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે!!