Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 41
सखेति मत्वा प्रसभं यदुक्तं
हे कृष्ण हे यादव हे सखेति |
अजानता महिमानं तवेदं
मया प्रमादात्प्रणयेन वापि || 41||
sakhēti matvā prasabhaṃ yaduktaṃ hē kṛṣṇa hē yādava hē sakhēti।
ajānatā mahimānaṃ tavēdaṃ mayā pramādātpraṇayēna vāpi ॥ 41 ॥
સખેતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ।
અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ॥ 41 ॥
MEANING
आपके इस प्रभाव को न जानते हुए, आप मेरे सखा हैं ऐसा मानकर प्रेम से अथवा प्रमाद से भी मैने ‘हे कृष्ण !,’ हे यादव !,’ हे सखे !’ इस प्रकार जो कुछ बिना सोचे समझे ह्ठात् कहा हैं और हे अच्युत ! जो मेरे द्वारा विनोद के लिये विहार, शय्या, आसन, और भोजनादि में अकेले अथवा उन सखाओं के सामने भी अपमानित किये गये हैं —– वह सब अपराध अप्रमेय स्वरूप अर्थात् अचिन्तय प्रभाव वाले आप से मैं क्षमा करवाता हूँ |
O Madhava (Krishna). my dear comrade and Lord, for whatever I have unthinkingly said to You, ignorant of the fact that You are very much more a Greater Being than simply MY companion in battle; for my utter ignorance or maybe out of fondness…
…for whatsoever I have incorrectly presumed about You; for my irreverence and disrespect when alone with You or amongst companions; for making fun or teasing You at play or at rest: for all these things, dear Lord, please find it in Your divine heart to forgive Me for this ignorance.
કે પરમેશ્વર નાપના ના પ્રભાવને નહીં જાણતાં, તમે મારા સખા છો એમ માનીને, પ્રેમી કે પ્રમાદથી પણ મેં કે કૃષ્ણ! હૈ યાદી ‘સે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચાર્યે અવલાપૂર્વક કહ્યું છે અને તે અચ્યુત! આપ જે મારા વડે વિનોદ ખાતર વિકાર, શય્યા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં, કે પછી એ સમાનોની સામે પણ, અપમાનિત કરવામાં આવ્યા છો – એ સર્વ અપરાધો અપ્રમેયસ્વરૂપ એટલે કે અગિસ્ત્ય પ્રભાવના આપને હું મા કરવાની પ્રાર્થના કરું છું.