Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 40

नम: पुरस्तादथ पृष्ठतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व |
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्व: || 40||

namaḥ purastādatha pṛṣṭhatastē namōstu tē sarvata ēva sarva।
anantavīryāmitavikramastvaṃ sarvaṃ samāpnōṣi tatōsi sarvaḥ ॥ 40 ॥

નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ।
અનંતવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ ॥ 40 ॥

MEANING

हे अनन्त सामर्थ्य वाले ! आपके लिये आगे से और पीछे से भी नमस्कार ! हे सर्वात्मन् ! आपके लिये सब ओर से ही नमस्कार हो । क्योंकि अनन्त पराक्रमशाली आप समस्त संसार को व्याप्त किये हुए है, इससे आप ही सर्वरूप है|

May good prayers, adorations, and salutations come to Your greatness from all directions O Mighty Lord Krishna! O Lord of all aspects of this universe, limitless in power and infinite might. You, the most Superior of all, have the ominous power to penetrate  all beings in this universe. You are All, Dear Lord.

હે અનન્ત સામર્થ્ય ધરાવનાર! આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર! હે સર્વના આત્મા! આપને બધી જ બાજુથી નમસ્કાર કરું છું; કેમકે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455