Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 04
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो |
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् || 4||
manyasē yadi tachChakyaṃ mayā draṣṭumiti prabhō ।
yōgēśvara tatō mē tvaṃ darśayātmānamavyayam ॥ 4 ॥
મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો ।
યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્ ॥ 4 ॥
MEANING
हे प्रभो ! यदि मेरे द्वारा आपका वह रूप देखा जाना शक्य है—ऐसा आप मानते है, तो हे योगेश्वर ! उस अविनाशी स्वरूप का मुझे दर्शन कराइये |
O Great Lord of Yoga, if you think of me as being worthy and able to see your Supreme form, then display Your true, eternal self to me dear Lord.
હે પ્રભો! જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે – એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર! આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો.